SMV Yuvakmandal, Surat Details

શ્રી સુરતી મોઢ વણિક યુવક મંડળ, સુરતએ સ્થાપના ૧૯૫૮ માં થયા બાદ મોઢ વણિક સમાજ માં સતત જાગૃતિ લાવવાનું તેમજ યુવાનોમાં ઉત્સાહ, ખેલદિલી, એકતાનો સમન્વય કરીને તેઓમાં રહેલ આંતરિક, શારીરિક તેમજ બૌદ્ધિક શક્તિ કૌશલ્યનો વિકાસ કરવાનો મહાયજ્ઞ શરૂ કરેલ હોય, તે માટે સતત વિવિધ સફળ સ્પર્ધાઓનું આયોજન કરતા રહેલ છે. જેમાં મુખ્યત્વે દૌડ સ્પર્ધાઑ, વન મિનીટ ચેલેન્જર સ્પર્ધા, ચેસ – કેરમ સ્પર્ધા, ક્રિકેટ કાર્નિવલ  વિગેરે છે. સમગ્ર સુરત મા વ્યાપ ધરાવતા યુવકમંડળ ના હાલ ૧૬૫૦ થી વધુ સભ્યો છે, જે તેને સમાજ નુ સૌથી મોટુ સંખ્યાબળ ધરાવતી સંસ્થા બનાવે છે. 

 

 

 

Sr.NoDesignation                           Name                                                                      
1PresidentMr.Nilesh Bodawala 
2Immidiate Past PresidentMr.Dharmesh Tamakuwala  
3Vice PresidentMr.Dharmesh  Vaniyawala
4Vice PresidentMr.Parimal Gajjar
5SecretoryMr.Jitesh Mehta
6Jt. SecretoryMr.Himanshu Kabrawala
7TreasurerMr.Pinkesh Vaniyawala
8Jt.TreasurerMr.Sandip Shakwala